Gujarat

પ્રાથમિક વિભાગ માં આચાર્ય તરીકે સેવા અળતા શ્રી રાજેન્દ્ર કુમાર માણેકલાલ સોલંકી તા.૩૧/૧૦/૨૦૨૧ ના રોજવય મર્યાદા ને કારણે  નિવૃત્ત થનાર છે

કઠલાલ શેઠ.એમ.આર.પ્રાથમિક વિભાગ માં આચાર્ય તરીકે સેવા અળતા શ્રી રાજેન્દ્ર કુમાર માણેકલાલ સોલંકી તા.૩૧/૧૦/૨૦૨૧ ના રોજવય મર્યાદા ને કારણે  નિવૃત્ત થનાર છે જે અંતર્ગત પ્રાથમિક વિભાગ પરિવાર ,ચારૂસેટ પરિવાર,હાઈસ્કૂલ પરિવાર તથા વકીલ કે.એમ.એજ્યુકેશન સોસાયટીના કારોબારી સભ્યો દ્વારા આચાર્ય શ્રી ને સાલ ઓઢાડી ફુલહાર કરી શુભેચ્છાઓ આપી સમ્માન કરાયું હતું.
તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

IMG-20211030-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *