Gujarat ફાટકમુકત ગુજરાતની નેમ સાથે રેલ્વે ઓવર બ્રિજ અનેઅંડરબ્રીજના ર૯ કામો માટે રૂ. ૮૩૦ કરોડના પ્રોજેકટસને સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ છે Posted on October 5, 2021 Author Admin Comment(0) ગુજરાતના નગરો-મહાનગરોમાં આવા રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના વિવિધ કામો માટે નગરપાલિકાઓ માટે કુલ ૭૮ કરોડ રૂપિયા તેમજ મહાનગરપાલિકાઓ માટે પણ ૭૮ કરોડ રૂપિયા મળી સમગ્રતયા ૧પ૬ કરોડ રૂપિયાની જોગવાઇ ર૦ર૧-રરના વર્ષ માટે કરવામાં આવી છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.