Gujarat

બનાસકાંઠા જિલ્લા માં સરપંચ માટે 3535 તેમજ સભ્ય માટે 9809 ફોર્મ 588 ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ભરાયા

બનાસકાંઠા જિલ્લા માં ગ્રામ પંચાયત ની ચૂંટણી ઓ માં અંતિમ દિવસ સુધી મોટી સંખ્યામાં ભરાયાં ફોર્મ હતા અને જિલ્લા ની 588 ગ્રામ પંચાયતની છે ચૂંટણી અને 588 ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ માટે 3535 તેમજ સભ્ય માટે 9809 ફોર્મ ભરાયા હતા જ્યારે 59 ગ્રામ પંચાયત ની પેટા ચૂંટણી માં સરપંચ માટે 19 તેમજ સભ્ય માટે 14 ફોર્મ ભરાયા હતા તેમજ 6 ડિસેમ્બરે ફોર્મ ચકાસણી તેમજ 7 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે અને 7 ડિસેમ્બર બાદ ગ્રામ પંચાયત ની ચૂંટણી માં કેટલા ઉમેદવારો મેદાન માં રહેશે તે થશે નક્કી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20211204-WA0113.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *