મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ભારતીય જનતા પાર્ટી કઠલાલ તાલુકા સંગઠનની કારોબારી બેઠક પીઠાઈ મળી.જેમાં જિલ્લા મહામંત્રી વિકાસભાઈ શાહ,જિલ્લા ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ,કઠલાલ તાલુકા પ્રભારીશ્રી દશરથભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખશ્રી કિરણસિંહ ડાભી,તાલુકા મહામંત્રી પ્રવીણભાઈ પરમાર,તેમજ જિલ્લા મોરચાના હોદેદારો,તાલુકા સંગઠનના હોદેદારો,તાલુકા મોરચાના હોદેદારોએ હાજરી આપી.


