Gujarat

ભાનેર થી ઊંઝા પદયાત્રા સંઘ રવાના

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

ભાનેર ના આઝાદપોળ યુવક મંડળ તથા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ભાનેર થી ઊંઝા પદયાત્રા સંઘનું આયોજન કરાયું ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાનેર ગામ માં પાટીદાર સમાજ ની કુળદેવી એવી માં ઉમિયા ને યાદ કરી ને આઝાદપોળ યુવક મંડળ તથા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ભાનેર થી ઊંઝા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન શ્રી ઉમિયા માતાજીની ધજાની શોભાયાત્રા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી ઉમિયા માતાજીની પૂજા આરતી કરી શોભાયાત્રા માં હાજરી આપી સર્વે ભાવિક ભક્તોએ આ શોભાયાત્રાનો આનંદ માણ્યો હતો.

Screenshot_2021-11-08-16-50-59-91_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *