Gujarat

મત્સ્યોદ્યોગ અધિક્ષક ઓખા દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર બોટનું રજીસ્ટ્રેશન રદ કરાયું

મર્ચન્ટ શિપિંગ એકટની એકટની કલમ ૪૩૫ (પી) ધ્યાને લઇ પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા પકડાયેલ અને પાકિસ્તાનના જુદા જુદા બંદરોએ રાખવામાં આવેલ બોટો પૈકીની ઓખા ખાતે રજિસ્ટર્ડ રજીસ્ટ્રેશન નંબર  IND-GJ-10-MM-3197(NEW VRC NO. IND-GJ-37-MM-1955) શ્રી બોલીમ દાઉદ હારુનસુરજકારાડીદ્વારકાની બોટ રાધે ક્રિષ્નાનું રજીસ્ટ્રેશન તથા ફીશીંગ લાયસન્સ આધાર-૩ રાષ્ટ્રીય સુરક્ષાના અગ્રીમ કારણોસર રદ કરવામાં આવે છેતેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકજામનગરની યાદી દ્વારા જણાવાયું છે.

દિવ્યા ત્રિવેદી   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *