Gujarat

મહુધા કોહિનૂર ઉચ્ચતર પ્રા.શા. માં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ ની પરિક્ષા યોજાઈ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના મહુધા શહેર ખાતે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોહિનૂર ઉચ્ચતર પ્રાથમિક શાળા માં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ ની પરિક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧૦ નાં ૩૦ વિધાર્થી અને ધોરણ ૮ નાં ૩૦ વિધાર્થીઓની પસંદગી કરી અને  પરીક્ષા લેવામાં આવી હતી આ પરીક્ષા સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ કલાક સુધી ચાલી હતી પરીક્ષા માં કેન્દ્ર દ્વારા સુપરવિઝન તરીકે શ્રી શેરીલ શાંતિલાલ પટેલ અને એફ.આઈ તરીકે પરમાર શૈલેષ ભાઈ રાવજીભાઈ તથા જીગ્નેશ ભાઈ રમણ ભાઈ પટેલ ને નિમણુંક કરવામાં આવ્યા હતા.

IMG-20211112-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *