Gujarat

મહુધા તાલુકાના ચુણેલ ગામમાં કપિરાજ નો આંતક

રિપોર્ટ.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામમાં વાનરનો આતંક  આશરે પંદરથી વીસ લોકો પર હુમલો કરી શારીરિક નુકસાન પહોંચાડ્યું હતું ગ્રામજનોમાં  ભય નો માહોલ જોવા મળ્યો હતો અને આખરે   વનવિભાગના કર્મચારીઓ તેમજ જીવદયા ફાઉન્ડેશન ના કર્મીઓને જાણ કરતા તેઓ પણ પાંજરું લઇ ને આવી પહોંચ્યા હતા આખરે  વાનર પકડાયો હતો
પકડાયેલા હુમલાખોર વાનરને જોવા આશરે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા ગામ લોકો ઉમટી પડ્યા
કપીરાજ ના હુમલાના ભોગ બનેલા ઓમાં
(૧)  ફુલાભાઈ ચૌહાણ
(૨) કાળીબેન તીરગર
(૩) હરમાનભાઈ ભગાભાઈ સોલંકી
(૪) અલ્પેશભાઈ ચૌહાણ
(૫) કાનજીભાઈ સોઢા
(૬) ગીતાબેન વણઝારા
(૭) રાજેશભાઈ ચૌહાણ
(૮) સુભદ્રાબેન સોલંકી
(૯) વિઠ્ઠલભાઈ મકવાણા
(૧૦) ભવાનભાઈ મકવાણા
આખરે વનવિભાગ ની ભારે જહેમત બાદ  પાંજરે પુરાયો હતો અને ગ્રામજનોએ રાહત અનુભવી હતી..

IMG-20211031-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *