તસવીર: મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહુધા નગરમાં આવેલા શ્યામ આર્કેડ કોમ્પલેક્ષની પાસેથી પસાર થતા વરસાદી પાણીના નિકાલ માટેના કાંસની બાજુમાં આર.સી.સી પેરાફિટ ( દિવાલ ) બનાવવાનું અને પેવર બ્લોક નાં કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાત મુહૂર્ત પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ મિનાજબાનું મલેક, ઉપ પ્રમુખ સાહિદખાન પઠાણ ( એડવોકેટ ), કારોબારી ચેરમેન નાયદાબાનું કાજી, પાલિકા સભ્ય ખિજજરખાન પઠાણ,સમીમબાનું પઠાણ તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


