Gujarat

મહેમદાવાદ સેવા પરિવાર  સભ્યો એ વીર જવાન શહીદ ના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
વણઝારીયા ગામના વીર શહીદ શ્રી હરીશભાઈ પરમાર  ના ઘરે  રબરુ  જઈ ને મહેમદાવાદ સેવા પરિવાર (મહેમદાવાદ) સભ્યો શ્રી
હારિશ મલેક,વસીમ મલેક,સોહીલ મલેક,સાહીલ ખોખર તથા કપડવંજ ના નગરસેવક મખદુમભાઈ  અને દહીંઅપ ગામના શાહીદ સૈયદ તથા સનાલીગામ ના મહિપાલસિંહ એ શ્રધ્ધાંજલિ આપી તેમજ તેમના પરિવાર ને સાંત્વના પાઠવી હતી ઉપરાંત મહેમદાવાદ સેવા  પરીવાર તરફ થી શહીદ જવાન હરીશસિંહ ના  પરિવારજનોને ૨૧૦૦૦/- રુપિયા ની સહાય કરવામાં આવી.

IMG-20211024-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *