Gujarat

માંગરોળ,, એક આદ વર્ષ પહેલાં માંગરોળ ખાતે નીતિનભાઈ પત્રકાર તેમજ અન્ય આગેવાનો દ્વારા એક અસ્થિર મગજ ની પરપ્રાંતિય સ્ત્રી માંગરોળ માં ફરી રહી છે

આ અંગે જાણ કરવા માં આવેલ જે અનુસંધાને પોલીસે તેમના મા અને ભાઈ ને વેસ્ટ બંગાળ થી શોધી ભાળ મેળવી આજે સાવરકુંડલા માનવ મંદિર માંગરોળ પોલીસે સાથે જઇ ને કબજો અપાવેલ માંગરોળ પોલીસ દ્વારા આ કાયઁ કરી સાર્થક કરી બતાવ્યું છે કે પોલીસ પ્રજાનો મીત્ર છે આ અતી સુંદર સેવાના કાર્ય બદલ માંગરોળ પોલીસ તેમજ માનવ મંદિર સાવરકુંડલા બાપુને લોકો અભિનંદન ની વર્ષા વર્ષાવી રહી છે,,, રીપોર્ટર,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20211024-WA0211.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *