Gujarat

માંગરોળ ચિફ ઓફિસર સાહેબ એ પોતાના મન મેળે સેવા સેતુ કાર્યક્રમ તારીખ ૨૯,૧૦,૨૧,,ના રોજ નગર પાલિકા કચેરી ખાતે ગોઠવેલ હતો

માંગરોળ ચિફ ઓફિસર સાહેબ એ પોતાના મન મેળે સેવા સેતુ કાર્યક્રમ તારીખ ૨૯,૧૦,૨૧,,ના રોજ નગર પાલિકા કચેરી ખાતે ગોઠવેલ હતો અને સોશ્યલ મિડિયા દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી તેથી ધણા લોકોને આજે ધરમ ધક્કા પણ ખાધા હતાં તે બાબતે માંગરોળ મામલતદાર સાહેબ ને ટેલિફોનિક પુછ પરછ કરતાં તેવુ જણાવ્યું હતું કે અમને કોઈ સત્તાવાર માહિતી જ નથી મળી તેથી આ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે,,, ન. પા. ના જવાબદાર અધિકારી દ્વારા આવા છબરડા થતા  પ્રજામાં રોષ ફેલાયો હતો,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *