માંગરોળ તાલુકાની સામાન્ય ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ૩૮ ગામમાં સરપંચ તરીકે ના કુલ ૧૫૨ ફોર્મ ભરાયા હતા જેમાં ૨ ફોર્મ રદ થયા હતા ૧૫૦ ફોર્મ માન્ય રહ્યા હતા
તાલુકામાં ટોટલ વોર્ડ ૩૨૪ માં ટોટલ ૫૮૪ ફોર્મ ભરાયા હતા જેમાં ૫ ફોર્મ રદ થતા ૫૭૯ ફોર્મ માન્ય રહ્યા હતા માંગરોળ તાલુકાની ૩૮ ગામની સામાન્ય ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ત્રણ ગામમા સમરસ થયેલ જેમાં ૧ થલી ગામ ૨ હંટરપુર ગામ ૩ મેણેજ ગામ થઇ કુલ ત્રણ ગામ ની ગ્રામ પંચાયત સમરસ થઇ હતી,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


