જેમાં આશરે 58 જેટલા ANC સગર્ભા બહેનો ચેકઅપ માટે આવ્યા હતા.
આ કેમ્પમાં મેડિકલ ઓફિસર જૂનેદ ગરીબા તથા કંકાણા PHC ના F. S. H ઉષાબેન સાચુલા તેમજ કેશોદની અઘેરા હોસ્પિટલના ગાયનેક ડૉ.સમીર અઘેરા દ્વારા તમામ સગર્ભા બહેનોની પ્રાથમિક તપાસ તેમજ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં જૂનાગઢ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર જયેશ કારેણા સાહેબ તથા 108 અધિકારી વિસૃત જોશી,જુનાગઢ જિલ્લા ખિલખિલાટ કોર્ડીનેટર રાહુલ ખાણીયા આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા,
સાથે સાથે 108-EMT, ઈદ્રિશ અમરેલીયા, દીપક ચૂડાસમા PILOT-જીતેન્દ્ર સગારકા,હુસેન મથ્થા,તથા ખિલખિલાટ ના કેપ્ટન યોગેશ પરમાર,દિપક ધરસન્ડા,સતીશ રાઠોડ,રોહિત દવે,દિપક વધેલા દ્વારા કેમ્પમાં તમામ સગર્ભાઓને ઘરે થી PHC સુધી લેવા-મુકવા માટે સારી મેનેજમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.,,રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ