ભારતીય કિસાન સંઘ કિસાનોનુ,
કિસાનો માટે કિસાનો દ્વારા ચલાવવામાં આવતુ એક માત્ર બિનરાજકીય,રાષ્ટ્રવાદી સમગ્ર દેશ ભરમાં અને ગુજરાતમાં લાખોની વિશાળ સભ્ય સંખ્યા ધરાવતુ સૌથી મોટુ કિસાનોનુ સંગઠન છે.તે ભારતીય કિસાન સંઘમાં સેવાના ભેખધારી,યુવા,નિડર વ્યકતિત્વ ધરાવતા અને “કૃષ્ણધામ રજ” ના સંસ્થાપક પ્રમુખ અને પ્રદેશ તેમજ રાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા એડવોકેટ ગોવિંદભાઇ ચોચા ની જુનાગઢ જીલ્લા પ્રમુખ તરીકે ફરી વખત વરણી થતાં અને ભા. કિ.સંઘમાં જિલ્લા પ્રમુખ એટલે સંસદસભ્ય જેવા લેવલનો હોદો ગણાય. જેથી સર્વ સમાજમાંથી હર્ષની લાગણી સાથે શુભેચ્છાઓ વરસી રહી છે.
Attachments area