Gujarat

માંગરોળ પોલીસ દ્વારા પી એસ આઇ બી કે ચાવડા સાહેબ ની આગેવાની હેઠળ આગામી દિવાળી તહેવાર અનુસંધાને

માંગરોળ પોલીસ દ્વારા પી એસ આઇ બી કે ચાવડા સાહેબ ની આગેવાની હેઠળ આગામી દિવાળી તહેવાર અનુસંધાને માંગરોળ શહેર ના મુખ્ય માર્ગો ઉપર ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ તેમજ ફટાકડા સ્ટોલ ઉપર ચાઇનીઝ ફટાકડા બાબતે ચેકીંગ કરવામાં આવેલ તેમજ ફુટ પેટ્રોલીંગ દરમ્યાન વાહન ચેકીંગ કામગીરી કરવામાં આવેલ,,
વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

IMG-20211029-WA0161.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *