Gujarat

મુંબઈ થી અભિનેત્રી રાજશ્રી મીના નગી દ્વારા ગુરુનાનક જ્યંતી મા  સોમનાથ થી ઉપડતી બસોમાં યાત્રિકોને દૂર થી સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવા  ફલેક્સ બેનર ના બોર્ડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી

યાત્રાધામ સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં મુંબઈ વસઈ ના ગુજરાતી ફિલ્મો ના અભિનેત્રી રાજશ્રી મીના પંજાબી મીના નગી દ્વારા ગુરુનાનક જ્ન્મ જ્યંતી ના દિવસે સોમનાથ એસ.ટી પોઈન્ટ પર આવતી જતી બસો સોમનાથ દ્વારકા ઓખા સોમનાથ કરમસદ સોમનાથ દાહોદ સોમનાથ તાલાલા અમદાવાદ સોમનાથ જૂનાગઢ સહિત અનેક રૂટ ની બસો મા મુસાફરો ને દૂર થી રૂટ નો ખ્યાલ આવે તેવા ફલેક્સ બેનર ના ડિજિટલ રૂટબોર્ડ ની સુવિધાઓ મળી છે જેમાં મુંબઈ ના ગુજરાતી ફિલ્મો ના શ્રેષ્ઠ અભિનય ની સાથે અભિનેત્રી રાજશ્રી મીના પંજાબી જે મીના હરબન્સ નગી દ્વારા નિસ્વાર્થ ભાવે અનેક પ્રકારના માનવ સેવા માટે પણ સતત પ્રયત્ન સીલ રહી અનેક સેવાકીય પ્રવુતિઓ માટે યોગદાન આપી માનવતા નીભાવતા રાજશ્રી મીના નગી દ્વારા આશરે ૧૦ વર્ષ થી બસોમાં રૂટબોર્ડ ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ તેમજ મેડિકલ કેમ્પો સહીત અનેક સેવાઓ આપી છે

IMG-20211120-WA0111.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *