Gujarat

યોજાનાર એમ.એસ.એમ.ઈ લોન મેળો મોકૂફ

જામનગર જિલ્લાના ઓધોગિક એકમો માટે તા.૬-૧૦-૨૦૨૧ બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ સુધી જી. આઈ. ડી. સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન પ્લોટ નં. ૯૦ કૌશલ્ય ભવનજી. આઈ. ડી. સી. ફેસ-૨દરેડજામનગર ખાતે એમ.એસ.એમ.ઈ. લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જે હાલ મુલતવી રાખવામાં આવેલ છે તેની સર્વેને નોંધ લેવા જનરલા મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *