Gujarat

રાજકોટ શહેર આજીનદીમાંથી ગાંડી વેલ દુર કરવા માટેના મશીનોને ફ્લેગ આપતા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી.*

*રાજકોટ શહેર આજીનદીમાંથી ગાંડી વેલ દુર કરવા માટેના મશીનોને ફ્લેગ આપતા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી.*

*રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર આજીનદીમાંથી ગાંડી વેલ દુર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ આધુનિક મશીનોને માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ફ્લેગ આપેલ તે વખતની તસ્વીરોમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી.કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી.નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ અને મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.*

IMG-20210102-WA0019-1.jpg IMG-20210102-WA0021-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *