ગિરગઢડા
ભરત ગંગદેવ.
રાજકોટ શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર ની રાજકોટ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
ટ્રસ્ટી મંડળ દ્વારા શાપર વેરાવળ વિરેન્દ્ર રાવલ ની ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી જે પદગ્રહણ કરતાં સહુ મિત્રો વડિલો દ્વારા વધાવી લીધું હતું આ મીટિંગ નું આયોજન શાપર વેરાવળ વિરેન્દ્ર ભાઇની ઓફિસ પર રાખેલ હતું સહુ મિત્રો વડિલો એ સહરૂચી ભોજન પ્રસાદ કરી છુટાં પડ્યાં હતાં
શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર આશિત પાન્ડે,દિપક શર્મા, કુમાર ભાઈ, સુનિલભાઈ, વિરેન્દ્ર રાવલ , જયેશભાઈ સહિત સર્વ કાર્યકર તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


