રાજુલા તાલુકાના કોટડી ગામે હનુમાન દાદાના લોટ નુ આયોજન બીજલભાઈ ડોળાસીયા અને આતુભાઈ ભીલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમા મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજુલા ના પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી તેમજ રાજુલા તાલુકા ભાજપ ઉપપ્રમુખ સુખાભાઈ મકવાણા. ધીરૂભાઈ ગોહિલ. પુર્વ સરપંચ લાખાભાઈ. ભીખાભાઈ પટેલ. છગનભાઈ ગોહિલ. ભુપતભાઈ વરૂ. સંજયભાઈ સાખટ. કાનાભાઈ ગોહિલ. જાદવભાઈ મકવાણા તેમજ ગામના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું બાદમાં આગેવાનો ગ્રામજનો સાથે ચર્ચાઓ કરી હતી


