રાજુલા તાલુકાના કોટડી ગામે આર્મી મેન બાભણિયા સંજયભાઈ ખોડાભાઈ ઝંબુ કચ્છમીર છ મહીના ની ટ્રેનીંગ પુર્ણ કરીને પોતાના વતન આવ્યા ત્યારે ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા તેમજ અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા યુવા પ્રમુખ રમેશભાઈ પરમાર નાગેશ્રી ગામના પુર્વ ઉપ સરપંચ સામતભાઈ મકવાણા બાલાભાઈ સાખટ લોઠપુર. સીથરભાઈ શિયાળ અને અખિભારતીય કોળી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું


