રાજુલા તાલુકાના વાવેરા ગામે પરમ પરા મુજબ છેલ્લા 10 વર્ષ થી નવરાત્રિ નિમિત્તે રાજુલા તાલુકા પંચાયત પુર્વ ચેરમેન પ્રતાપભાઈ મકવાણા દ્વારા વાવેરા ગામની નાની બાળાઓ ને સાડીઓ નુ વિતરણ અને બટુક ભોજન નુ આયોજન કરવામાં આવ્યું હતું ગામના લોકો પણ સેવા મા જોડાયા હતા જયસુખભાઈ વેકરીયા. નજકુભાઈ ખુમાણ. ભાભલુભાઈ ખુમાણ. ભીખુભાઈ . અનકભાઈ વરૂ. જયરાજભાઈ. તેમજ ગ્રામ જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


