ન્યૂઝ રાજુલા
રાજુલા ના જોવાય નજીક આવેલ પાવર પ્લાન્ટ માં શોર્ટ સર્કિટ ના કારણે એક વ્યક્તિ નું ઘટનાસ્થળે મોત…..
કોવાયાં ગામે આવેલ પાવર પ્લાન્ટ માં જી.પી.પી.સી ના પેટા કોન્ટ્રેકમાં કામ કરતા રોહિત કુમાર રવીન્દ્ર શીંગ 23 વર્ષીય ને શોર્ટ સર્કિટ લાગતા ધટના સ્થળે મોત થયું હતું……
મરનાર વ્યક્તિ ને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડાયેલ…..
રાજુલા હોસ્પિટલ ખાતે કંપનીના અધિકારીઓ પહોસ્યા….
પીપાવાવ મરીન પોલીસ ને જાણ થતાં જ તાત્કાલિક ધોરણે પહોશી ….
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા




