રાજુલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ તુલસી શ્યામ શ્યામ બાપા ની પવિત્ર જગ્યા ટ્રસ્ટ ના પ્રમુખ એવા બાબરીયાવાડ નો રાત નો હોકારો સમાજની દિકરીઓને શિક્ષણ સાથે જોડવાના પ્રયાસ કરનાર વ્યક્તિ એટલે પ્રતાપભાઈ સુરગભાઈ વરુ આવા ધુઆધાર આગેવાન નિધનથી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું જમીન વિકાસ બેન્કના ડેલીગેટ સહકારી ખેડૂત પ્રતિનિધિ આપણી વચ્ચેથી વિદાય લીધી છે ખૂબ જ દુઃખ છે શ્યામ બાપા તેમના અને શાંતિ આપે તેમના કુટુંબ ઉપર આવેલી જવાબદારી સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય પૂર્વ સાંસદ
