બોટાદ જીલ્લાના રાણપુર શહેરના દેસાઈ વ્હોરા સમાજના યુવા આગેવાનો ભાજપ માં જોડાયા હતા.પુર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર,બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા,બ્રિજરાજસિંહ ઝાલા,શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,પ્રદેશ કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ દવે,શહેર ભાજપ મહામંત્રી હરીભાઈ સભાડ,સંજીવભાઈ ગદાણી,મંગળાબેન ટોકરાળીયા સહીતના આગેવાનોની હાજરી માં દેસાઈ વ્હોરા સમાજના યુવા આગેવાનોને ભાજપ નો ખેસ પહેરાવી ભાજપ માં આવકાર્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


