જૂનાગઢ ગિરનાર પર્વતની ટોચ ઉપર બિરાજમાન જગત જનનીમાં અબાજીના દર્શને પધારતા યાત્રિકો માટે ઉષા બ્રકો ના રોપવે ઉડન ખટોલાના અપર સ્ટેશન ખાતે યાત્રિકો માટે વિશેષ સુવિધા કંપની દ્વારા ઉપલબ્ધ કરાઈ જેમાં પ્રતીક્ષા કક્ષ માટેની બેંચો લેડીઝ જેમ્સ માટે ના ટોયલેટ બ્લોક પીવા માટેનુ આરો પ્લાન્ટ સુધ પાણી માતૃત્વ કક્ષ બાળકોની સંભાળ માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર દર્શન ગેલેરી સેલ્ફી પોઇન્ટ ફાયર સેફ્ટી માટે સિલિન્ડર સમગ્ર પરિસરની સઘન સફાઈ સાથે સેનીતાઇજર અને વૃદ્ધ યાત્રિકો માટે વિલચેર સાથે વિનય વિવેકી સ્ટાફ દ્વારા યાત્રિકો ની સાર સંભાળ રાખી કેબિન માં બેસાડવા ઉતારવાની કાળજી સાથે સોશિયલ distnsan અને માસ્ક પહેરી રાખવાની સૂચના અપાઇ છે
દરરોજ સાંજે રોપ ના તમામ કર્મચારી ઓ નો રોલ કોલ યોજી વિવિધ સૂચનો કરાઈ છે.
