Gujarat

લીલીયા તાલુકા ભાજપ પરિવાર દ્વારા વિજય ઉત્સવ મનાવાયો

આજ રોજ લીલીયા તાલુકા ભાજપા પરિવાર દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી ના અધ્યક્ષ સ્થાને લીલીયા તાલુકા ભાજપ પરિવાર મહામંત્રી જીગ્નેશ સાવજ હસમુખભાઈ હપાણી જી.પ.સદસ્ય ભીખાભાઈ ધોરાજીયા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ કાકડીયા તેમજ જિલ્લા યુવા ભાજપ પૂ.મહામંત્રી કેતન ઢાંકેચા જિલ્લા આય ટી સેલ જીતુ ભાઈ લાઠીયા ની ઉપસ્થિતિ માં તાલુકા ભાજપ પરિવાર દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા તથા ગુજરાત રાજ્ય ની વિવિધ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં જનતા જનાર્દને ફરી એકવાર ભાજપ પ્રત્યે મૂલ્યવાન વિશ્વાસ અવિરત રાખી પાર્ટી ના ઉમેદવારો ને ભારી મત સાથે વિરાટ વિજય પ્રદાન કર્યો તે બદલ સહુ નો આભાર માની ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવેલ જેમાં તાલુકા પંચાયત સદસ્યો સરપંચો તેમજ તાલુકા ભાજપ કાર્યકર્તા મોટી સનખ્યાં માં ઉપસ્થિત રહેલ

IMG-20211005-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *