Gujarat

લીલીયા ની જનતા ને માર્ગ ની સુવિધા અપા વામાં સતા પક્ષ અને વિપક્ષ નિષ્ફળ

લીલીયા ની જનતાને માર્ગ ની સુવિધા અપાવવા માં સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને નિષફળ સાબિત થયા સે લીલીયા તેમજ ગારીયાધાર સાવર કુંડલા અને અન્ય ગામો ને જોડતો સ્ટેટ હાઇવે નો પુલ અતિ બિસમાર હાલત માં છે એ પુલ પર વરસાદી પાણી પસાર થવા થી મોટી મોટી કડો અને ખાડાવો પડી ગયા છે હદ તો ત્યારે થઈ કે એક જગ્યા પર મસ મોટું ફાંડું પડી ગયેલ હોય તયારે આ તંત્ર દ્વારા એ ફાડા પર ખાલી કોરી કપચી નાખી ને બુરી દેવા ના પ્રયત્નો કરવા માં આવેલ છે એવી જ રીતે લાઠી રોડ થી લઈ અને ગાયત્રી મંદિર અને અમરેલી ને જોડતો માર્ગ કે એ માર્ગ પર મામલતદાર કચેરી.તાલુકા પંચાયત.ગ્રામ પંચાયત.પોલીસ સ્ટેશન.પશુ દવાખાના જેવી અગત્ય ની કચેરી વો પણ આવેલ હોય અને આ માર્ગ પર લોકો ની અવર જવર પણ વધારે થતી હોય ત્યારે આ માર્ગ ની પણ દયાજનક હાલત છે આ જ રીતે લીલીયા થી ભોરિંગડા ગારીયાધાર જતો માર્ગ કે જ્યાં સિવિલ હોસ્પિટલ જવા નો પણ આ માર્ગ છે એ માર્ગ ની તો એવી હાલત છે કે ન પુસો વાત આ તમામ માર્ગો ને નવીનીકરણ કરવામાં સતા પક્ષ અને વિપક્ષ નિષફળ રહ્યું છે આ માર્ગો પર બને પક્ષો ના નેતા વો ની અવર જવર પણ રહેતી હોય ત્યારે લોકો એ નેતા વો ને ખોબલે ને ખોબલે આપેલ મત નું વળતર આપવા નું ભૂલી ગયા હોય તેમ લીલીયા ની જનતા ને લાગી રહ્યું છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *