Gujarat

લોકોને નડતા પ્રશ્નોને લઈને લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે લિંક શેર લોકો પાસે માહિતિ મગાવી : લોકોનો જબ્બર પ્રતિસાદ

દામનગર લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈઠુંમરે ઓન લાઈન એક લીક શેર કરી આગામી દસ વર્ષ ના ભવિષ્ય ને ધ્યાને રાખી ગ્રામ્ય વિસ્તારોમાં કેવા પ્રકારના વિકાસ અયોજનોની જરૂર છે? તે માટે શેર કરેલ ઓન લાઈન લીકથી આહવાન કરતા લીકમાં આપેલ ફોર્મ અનેકો સવાલોના જવાબ સાથે સબમિટ કરતા લોકો ક્રમશ પ્રશ્નો ભરી ઓન લાઈન સમિટ કરવા માટે પોતા ના વોટશોપ ઉપર મુકેલ ની લીકમાં પોત પોતાના ગ્રામ્ય પશ્નો ભરી ઓન લાઈન સબમિટ કર્યા. પરિવહન પ્રશ્ને રેલવેને સ્ટોપ ગ્રામ્ય વિસ્તારોને સુરત, અમદાવાદ જેવા ઉપનગરો સાથે જોડો સહેલાય સલામતી સસ્તી મુસાફરી માટે એસટી રેલવે અને ટ્રાન્સપોર્ટ સુવિધા બહેતર બનાવો.
વન્ય પ્રાણી પશુ પાલન માટે વન્ય પ્રાણી રેવન્યુ કે રહેણાંક વિસ્તારમાં ન આવે તેવી વ્યવસ્થા માટે આયોજન બદ્ધ કામ કરો પશુ પાલકોના પલાયન મુદ્દે પ્રોત્સાહિત નીતિ ગેચર દબાણો દૂર કરો સર્વત્ર ઉગી નીકળેલ ગાજરીયા ઘાસ માટે સામુહિક અભિયાન ચલાવી દૂર કરો. પાણી જળ સંગ્રહ શક્તિના નાના ગ્રામ્યમાં ઉભી કરો ઘર આંગણે ચિસાઈ સાધનો પીવાના પાણી ઉપરાંત કલ્પસર યોજનાનો અમલ કરો સેરાષ્ટ્રના ઉંધી રકાબી જેવા ભુપુષ્ટ માંથી વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરો કરવો જળસંસાધનને વેગ આપો. વીજ કંપની અને ગ્રાહકો વચ્ચે સંકલન કરતી યોજના ચોર સમજી આકરી અન્યાય વ્યવસ્થા બંધ કરો માલિકી માં ઉભા થતા વીજ પોલ અંગે વળ તર વ્યવસ્થા કલ્પસર જેવી બહુહેતુક યોજના દ્વારા ધર આંગણે સસ્તી વીજળી ઉત્પાદન કરો શોર્ય ઉર્જા માટે પરિવહન ઘટાડી દેતી કલ્પસર દરેક જીવાત્મા માટે ઉપકારક છે.
શિક્ષણ ગ્રામ્ય સ્તરે પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક ૪૦/૫૦ કિમિમાં મળે તો ગ્રામ્યમાં નોકરી કરતા કર્મચારી ઓના સંતાનો નો પણ વિચાર કરો ગામડા ભાંગી રહ્યા છે ગ્રામ્ય માં આવતા કર્મચારીઓનું પણ વિચારો. ખૂટતા શાળા ઓરડા શિક્ષકોની ભરતી કરો. વર્તમાન પ્રવાહ સાથે ટેકનોસેવી શિક્ષણ સાથે જીવન ઘડતર કેશલ્ય વિકાસ ના સુમેળસાથેની કેળવણી આપો. આરોગ્ય સેવા રૂરલ માં ઉત્તમ પ્રકારે અદ્યતન ટેકનોલોજી સાથે ઉપલબ્ધ બને તે માટે ફરજીયાત રૂરલ પ્રેક્ટિસ માટે તબીબ ના સંતાનો માટે ઉત્તમ શિક્ષણ રહેણાંક પરિહવન સૌથી મોટી જરૂરિયાત માળખાકીય સુવિધા કરો.
જનસેવા વ્યવસ્થામાં લેતી દેતી બંધ કરો. સહેલાયથી રેવન્યુ જાતિ આવક અન્ન પુરવઠા શિક્ષણ આરોગ્ય કે અન્ય યોજનાના લાભો માટે ગ્રાઉન્ડ દાખલા અભીપ્રાય સરળ બનાવો. કૃષિ ક્ષેત્રે વીજ ખેત ઓજાર સબસીડી ચિસાઈ યોજના બનાવી પાણી ઉત્તમ વાણિજય બજાર પાક રક્ષણ પ્રોત્સાહિત નીતિ ફળદ્રુપતા માટે માટી ઉપાડવા છૂટ આપો. રોડ રસ્તા ઓ પંચાયતી વિભાગ ના કે સ્ટેટના ગુણવત્તા યુક્ત ટકાવ ગેરેન્ટી વાળા બનાવો ગામડા ભાંગતા બચાવો જેવા અનેકો પ્રશ્ને લોકો એ ઓન લાઈન પ્રશ્નો રજૂ કરી સબમીટ કર્યા હતા.

17626480_1315286635226327_1767449580687616641_n-22705-1511522959600x400.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *