વંથલી તાલુકાના સાંલપુર ગામના ગૌસેવક નું અવસાન
વંથલી તાલુકાના સાંલપુર ગામના ગૌ સેવક મોહન ભાઈ પાચા ભાઈ મોણપરા નુ તા.૮.૧.૨૦૨૧ ના રોજ સાંતલપુર ગામે અવસાન થયું છે આથી ગૌ સેવા સમાજ મંડળી ને મોટી ખોટ પડી છે મંડળી ના નાગજી ભાઈ પેથાણી, ગિરધર મોણપરા. ગાંગજી ભાઈ સાવલીયા. ધીરજ ભાઈ બાબરીયા.અમિત દુધત્રા. અરજણ ભાઈ મોણપરા. સરપંચ રસિક ભાઈ પેથાણી, વંથલી માર્કેટિંગ યાર્ડ ના ડે. ચેરમેન કડવા ભાઈ મોણપરા.તેમજ ગામના આગેવાનો એ મોહન ભાઇ ના અવસાન થવાથી ઊંડા દુઃખ ની લાગણી વ્યકત કરી છે મોહનભાઈ ગૌ સેવા મંડળી મા વારસો થી નિસ્વાર્થ ભાવે સેવા આપતા હતા એક સાચા ગૌ સેવક ની ખોટ કાયમ રહેશે તેમ ભરત એ. મોણપરા એ જણાવ્યું છે


