વંથલી પોલીસ ની પ્રમાણિકતા જુવો…
વંથલી પોલીસ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બંદોબસ્ત રાત્રિ દરમિયાન રોડ પર થી એક પર્સ મળ્યું હતું.
પર્સ માં જોતા પર્સ માંથી રૂપિયા ૨૦,૦૦૦ ને અગત્યના ડોક્યુમેન્ટ એટીએમ કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા
અને વંથલી પોલીસે તમામ whatsapp ગ્રુપ ની મદદથી આ મેસેજ કર્યો હતો
તીયારે પર્સ માલિક નો ફોન આવ્યો ને
વંથલી પી.એસ.આઇ.બી.કે ચાવડા સાહેબ પર્સ માલિક ને રૂબરૂ જઇને તેમના ઘરે માલિક ને સોંપ્યો હતો…
રિપોર્ટર
મોઈન નાગોરી
વંથલી