Gujarat

વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ઐતિહાસિક ગાયકવાડના સમયનું સલૂન બિલ્ડીંગ

વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ઐતિહાસિક ગાયકવાડના સમયનું સલૂન બિલ્ડીંગ આશરે ૧૩૫ વર્ષ જુની બિલ્ડીંગને બૂલેટ ટ્રેન માટે તૈયાર કરવામાં આવનાર કામગીરીમાં આ જુની ઈમારત ધરાશય કરવામાં આવી હતી આ ઈમારત ગાયકવાડ સમયમાં ઈ.સ.૧૮૮૬માં બનાવવામાં આવી હતી આ ઐતિહાસિક ઈમારતને વિકાસના કાર્યમાં આડે આવતા તોડી પાડવામાં આવી હતી. જેના કારણે પ્રજાજનોમાં આ ઐતિહાસિક વારસાને તોડી પાડવાનો વિરોધ હતો…

Photo-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *