ગિરગઢડા
ભરત ગંગદેવ..
વેરાવળ કાશીવિશ્વનાથ મંદિર ના પટાગણ માં વીરગતિ પ્રાપ્ત કરનાર સહિદ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
ગિર સોમનાથ ના જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી માનંસીહભાઈ પરમાર તેમજ શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી દેવાભાઈ ધારેચા તથા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ના પ્રમુખ પીયૂષ ભાઈ ફોફંડી લીડર શ્રી મંજુબેન સુયાણી’ રાજુભાઈ સુયાણી તથા કાશીવિશ્વનાથ ગુપ તથા સત્સંગ મંડળ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ફાઉન્ડેશન ના પ્રમુખ કિરીટભાઈ ફોફંડી ઉપપટેલ ગોવિંદ ભાઈ તથા ખારવા સમાજ ના શ્રેષ્ઠીઓ તથા દરેક સમાજ ના આગેવાનો લોહાણા સમાજ ના અગ્રણી રાકેશભાઈ દેવાણી/ રીતેશભાઈ ફોફંડી આહીર સમાજ ના દેવાયત ભાઈ ઝાલા અન્ય દરેક વિવિધ સમાજના આગેવાનો ભાઈઓ તથા બહોળા સંખયા માં બહેનો અને બાલકો માં સમર્થ રાકેશ ભાઈ દેવાણી આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા
જેમાં વેરાવળ ના સર્વ રાષ્ટ્ર પ્રેમી જનતાને આહવાન કરવામાં મા આવ્યુ હતું* *૨ મિનિટ નું મૌન પાડી ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી કે તમાંમ વિર જવાન શહીદ ના આત્માને શાંતિ અર્પે એજ હ્રદય થી પ્રાર્થના સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી
ગત તા.* 08/12/2021 *ના રોજ તામિલનાડુ ના કુંનુંર વિસ્તારમાં* *ભારતીય સેના ના હેલીકોપ્ટર દુર્ઘટના થતાં ભારતના ના પ્રથમ સી.દિ.એસ જનરલ શ્રી બિપીન રાવત જી સાથે તેમની પત્ની સહિત 13. લોકો વીરગતિ પામ્યા હતા.જેનાં લીધે સમગ્ર દેશના રાષ્ટ્ર પ્રેમી લોકોમાં શોક છવાયેલો છે


