કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ-શાપર મા રામાનંદી સાધુ સમાજ દ્વારા જ્ઞાતિ ના ખેલૈયાઓ માટે ભવ્યરાસોત્સવ નું આયોજન કરાયેલ છે. જેમાં વેરાવળ ગામની રામદૂત સ્કૂલ ખાતે તા.20/10/2021 ને બુધવાર સાંજે 8:00 થી 11 વાગ્યાં સુધી રાસોત્સવ યોજાશે અને કોરોના ગાઈડ લાઈન પ્રમાણે સૌ એ માસ્ક પહેરી નિયમો નું પાલન કરવા નું રહશે.જેમાં જ્ઞાતિ ના ભાઈઓ અને બહેનો એ રાસ ગરબા ની રમઝટ બોલાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે.શ્રી રામાનંદી સાધુ સમાજ ના પ્રમુખ શ્રી વિજયભાઈ અગ્રાવત દ્વારા એક અખબારી યાદી મા જણાવ્યું હતું.
