Gujarat

શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે મુંબઈના માઇ ભક્ત દ્વારા 350 ગ્રામ સોનું ગુપ્ત દાન આપ્યું

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલી છે હાલમાં દેવ દિવાળીનો પર્વ સંપન્ન રીતે પૂર્ણ થતાં ભક્તો મા અંબાના દર્શન કરવા હાલમાં પણ આવી રહ્યા છે આજે અંબાજી મંદિર ખાતે મુંબઈના માઈભક્તો દ્વારા 350 ગ્રામ સોનાનો દાન કરવામાં આવ્યું હતું.
     મુંબઈના માઇ ભક્ત દ્વારા 350 ગ્રામ સોનું દાન આપ્યું હતું. દાતા એ પોતાની ઓળખ ગુપ્ત રાખી હતી. અંબાજી મંદિર ખાતે વિવિધ ભક્ત સોના નું દાન કરી રહ્યા છે. આજે પણ 16.50 લાખ ના બિસ્કિટ દાન કરેલ જેમા 100 ગ્રામ ના 3 અને 50 ગ્રામ ના 1 બિસ્કિટ નો સમાવેશ થાય છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

1637825630134.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *