Gujarat

શહિદ વીર હરીશસિંહ પરમાર ના પરીવાર માટે સમસ્ત ભરકુંડા ગ્રામજનો દ્વારા  ફાળો એકત્રિત કરવામાં આવ્યો

શહિદ વીર હરીશસિંહ પરમાર ના પરીવાર માટે સમસ્ત ભરકુંડા ગ્રામજનો દ્વારા  ફાળો એકત્રિત કરવામાં આવ્યો ભરકુંડા ગામના યુવાનો દ્વારા ૨૦,૨૫૧/- રૂપિયા જેટલી રકમ  એકત્રિત  કરી વણઝારીયા ગામના  શહીદ વીર જવાન ના પરિવાર ને અર્પણ કરાઈ.
તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *