લોધીકા તાલુકા પારડી ખાતે આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પારડી આયોજીત સાયકલોથોન 2021 મા નાના મોટા સૌ યુવાનો એ ભાગ લીધો હતો આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસરે લીલી જંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ગામ મા 3 કિમિ સાયકલિંગ કરાય હતી. જેમાં pHC કેન્દ્ર નો સ્ટાફ પણ જોડાયો હતો જેમાં ફિટ ઇન્ડિયા ના ભારત સરકાર ના કાર્યક્રમ ને સાચા અર્થ મા સાર્થક કરવા પ્રોત્સાહિત કરેલ હતા જેમાં આ કાર્યક્રમ મા ભાગ લેનાર સૌ કોઈને ગામના આગેવાનો દ્વારા બિરદાવલ હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.
Attachments area


