Gujarat

શાપર-વેરાવળ ના પત્રકાર પંકજ ટીલાવત ના નાના બહેન આજે સુરત ખાતે સમૂહ લગ્નોત્સવ મા લગ્નગ્રંથી થી જોડાસે.

શાપર-વેરાવળ ના યુવા પત્રકાર પંકજ કુમાર ટીલાવત ના નાના અને લાડલા બહેન નિરૂપાબેન તુલસીભાઇ ટીલાવત જે આજે સુરત ખાતે રામાનંદી સાધુ સમાજ ના સમૂહ લગ્નોત્સવ મા જસદણ ના રહેવાસી ધર્મેશકુમાર રમેશભાઈ કિલજી (વાવડાવાળા) જે બંને આજે શુભચૌધડીયે સાંજે સુરત ખાતે લગ્નગ્રંથી થી જોડાશે જેમાં જ્ઞાતિ ના વડીલો તેમજ અગ્રણીઓ શાપર-વેરાવળ ના ઉદ્યોગપતિઓ, તેમજ સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ ટીલાવત પરિવાર દ્વારા બંને નવ યુગલો ને આશીર્વાદ પાઠવ્યા હતા.
Attachments area

1636871079699.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *