શાપુર ગામે પી.એચ.સી.ના નવનિયુક્ત ડોક્ટર નું સન્માન કરવામાં આવ્યું
વંથલી તાલુકાના શાપુર ગામના મહિલા અગ્રણી અને હંમેશા સામાજિક કાર્ય માં મોખરે રહેતા મનીષા ફડદુ દ્રારા શાપુર પી.એચ. સી. સેન્ટર માં નવનિયુક્ત ડોક્ટર ચિરાગભાઈ અને હાલના ડોક્ટર પરમાર સાહેબ નું શાપુર ગામના મહિલા સામાજીક કાર્યકર મનિષાબેન ફળદુ દ્વારા મોમેન્ટો આપી સન્માનીત કર્યા તેમજ શાપુર પી.એચ.સી. ના સમગ્ર સ્ટાફ મેમ્બર ને N-95 માસ્ક નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું


