Gujarat

શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ ઘોઘાવાડાનું ગૌરવ

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે કઠલાલ તાલુકા કક્ષાના રમત ઉત્સવમાં શાળાના ધો-10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પરમાર રાજેશ-100 મીટર દોડમાં પ્રથમ ક્રમ, ધો=11 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચૌહાણ ચેતનકુમાર- ગોળાફેંક,ચક્રફેંક અને બરછીફેંકમાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.બંને વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષા માટે પસંદ થયેલ છે. શાળાના આચાર્યશ્રી બંને વિદ્યાર્થીઓને તથા તેમના ગાઈડ શ્રી જે.આર.ડાભીને શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

IMG-20211019-WA0076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *