Gujarat

શેઠ એમ.પી.મ્યુનિ હાઈસ્કૂલ,કપડવંજ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

ખેડા જિલ્લાના કપડવંજમાં “સેવાસેતુ કાર્યક્રમ’યોજાયો જેમાં કપડવંજ મામલતદાર જે.એન પટેલ ,નગરપાલિકા ચિફઓફિસર સાવન રતાની તથા નગરપાલિકાના સદસ્યોશ્રીઓ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા તેમજ શેઠ એમ.પી.મ્યુનિ હાઈસ્કૂલ,કપડવંજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કપડવંજ શહેરના નાગરિકોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો. હતો.

FB_IMG_1638541345777.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *