Gujarat

સાપલા ગ્રામપંચાયતના નવ યુવાન સરપંચ ગૌતમસિંહ અમરસિંહ ચૌહાણ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

ભારતીય જનતા પાર્ટીમાં મહુધા તાલુકાના યુવા મોરચાના ઉપ પ્રમુખનો હોદ્દો ધરાવતા ગૌતમસિંહ અમરસિંહ ચૌહાણ તેમજ સમાજ માં બાપુ તરીકે નું હુલામણું નામ ધરાવતા તેમજ સમાજમાં સતત ઘણા સમય થી સેવાઓ આપે છે વગર સરપંચ ની સત્તા એ ગામમાં વિધવા સહાય,ખેડૂતો ની સહાય,આધાર કાર્ડ, રેશનકાર્ડ દરેક ને ગેસના બોટલ અને અન્ય ઘણા બધા કાર્યો કરેલ છે જેઓ ગ્રામપંચાયતની ચુંટણીમાં મહુધા તાલુકાના સાપલા ગામમાં ૫૮૩ જેટલા મત મેળવી સરપંચ તરીકે વિજયી થતા ગ્રામજનો એ તેમને અભિનંદન પાઠવ્યા હતા

IMG-20211225-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *