સાવરકુંડલા આમ આદમી પાર્ટી લીગલ સેલ પ્રમુખ તરીકે યુવા એડવોકેટ અમિત રાઠોડ વરણી.
સાવરકુંડલા આમ આદમી પાર્ટી ના લીગલ સેલ પ્રમુખ તરીકે યુવાન ઉત્સાહી અને નીડર એડવોકેટ અમીત રાઠોડ ની નિમણુંક થતા અમીતગીરી ગોસ્વામી, એડવોકેટ પરીક્ષિત શિયાળ, લવજીભાઈ સાપરા બાદશાહ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા સાવરકુંડલા તાલુકા પંથક યુવાનો દ્વારા આમ આદમી લીગલ સેલ પ્રમુખ અમીત રાઠોડ ને શુભેચ્છા પાઠવી હતી.
( ફોટો ઈ મેલ દ્વારા )
રીપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.


