Gujarat

સાવરકુંડલા નગરપાલિકાએ હવે સફાઈ ઝૂંબેશને વેગવંતી બનાવી. આમ સાવરકુંડલા શહેરની મધ્યમાં નાવલી નદીનાં પટમાં થઈ રહેલી ગંદકીને દૂર કરવા માટે સઘન સફાઈ ઝૂંબેશનાં મંડાણ થયાં છે.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી થઈ રહી છે એસ.આઈ. ભુપત ભાઈ ખુમાણની સુચના મુજબ સુપરવિઝન વિજયભાઈ ખાચર સુપર વાઈઝર પરશોતમભાઈ વાઘની સીધી દેખરેખ હેઠળ નાવલી નદીમાં સફાઈ કામગીરી થઈ રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *