સુરતમાં દિવસે અને રાત્રે શહેરનાં સિગ્નલ પર તહેનાત ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને રેડિયમ વાલા જેકેટ વિતરણ કરાયા રસ્તાની વચ્ચોવચ કે કિનારે ઉભેલા જવાનો ને ફૂલ સ્પીડમાં દોડતાવાહનચાલકોને નજરે ચલતા નહીં હોવાથી અકસ્માત થવાનો ભય રહે છે આથી તમામ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને રેડિયમવાલા જેકેટ વિતરણ કરવામાં આવ્યાં
રીપોટર
સુનિલ ગાંજાવાલા
સુરત




