સ્વર્ગસ્થ રાજીવજી ૨૧મી સદીના નિર્માતા યુવાનોના રાહબર ની 30મી પુણ્યતિથિ નિમિત્તે બાબરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 10 કલાક લાઠી સિવિલ હોસ્પિટલ 11:30 કલાકે ખાતે 10 લાખ ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સ તેમજ ૧૦ લાખ વેન્ટિલેટર અને ઓક્સિજન માટે ધારાસભ્ય ગ્રાન્ટ માંથી બંને સ્થળે પત્ર અર્પણ કરાશે વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય


