રાજકોટ નિવાસી *હેમાંગી દિનેશભાઇ જોષી* જેઓ રાજકોટમાં ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ માં 11 માં ધોરણ માં અભ્યાસ કરે છે, હાલ ઉપલેટા માં આયોજીત *અંડર 19 કુસ્તી સ્પર્ધા માં ગોલ્ડ મેડલ મેળવેલ* તેમજ રાજકોટ રેસકોર્સ માં આયોજિત *અંડર 17 ફૂટબોલ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવેલ*,આ સાથે તેમણે તેમના પરિવાર નું તેમજ સમગ્ર રાજગોર સમાજ નું ગૌરવ વધારેલ જે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન, હેમાંગી હવે રાજ્ય કક્ષાએ રમવા માટે જવાની હોવાથી તેમાં પણ આવુજ સારું પ્રદર્શન કરે અને ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરે એવી રાજેશ્વરદાદા ને પ્રાર્થના…..
