Maharashtra

ઉર્વશી રતૌલા ઈઝરાયલમાં ભારતને રિપ્રેઝન્ટ કરશે

મુંબઈ
ઉર્વશી એકબિગ બજેટ સાયન્સ-ફિકશન તમિલ ફિલ્મમાં પણ કામ કરવાની છે. આ ફિલ્મ દ્વારા તે તમિલ મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે. જેમા ંતે એક માઇક્રોબાયોલોજિસ્ટ અને એક આઇ આઇટીયનની ભૂમિકા નિભાવશે. આ ઉપરાંત તે એક વેબ સીરીઝમાં પણ જાેવા મળવાની છે.ઉર્વશી રતૌલા ઇઝરાયલના ઇલિયટમાં મિસ યુનિવર્સ ૨૦૨૧માં ભારતને રિપ્રેઝન્ટ કરવાની છે. ઉર્વશીએ સોશ્યલ મીડિયા પર શેર કરીને આ વાતની જાણકારી આપી હતી. ઉર્વશીએ કહ્યુ હતુ કે, ઇઝરાયલમાં ઇલિયટમાં યૂનિવર્સ ૨૦૨૧નોહિસ્સો બનીને હું સમ્માન અનુભવી રહી છું. હું આ મહાન ળેશ્વિક મંચ પર દરેકની સાથે આ મહત્વપૂર્ણ અવસરનો અનુભવ લેવા માટે ઉત્સાહિત છું.

urvashi-rautela.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *