Maharashtra

ક્રિતી સેનને બીગ બીનું અંધેરીવાળુ ડયુપ્લેકસ લીધું ભાડે

મુંબઈ
ક્રિતી સેનને અંધેરીમાં રેન્ટ પર નવું અપાર્ટમેન્ટ લીધું છે, જે અમિતાભ બચ્ચનના નામે છે હવાલે માહિતી આપવામાં આવી છે કે અમિતાભનું આ અપાર્ટમેન્ટ ડ્યૂપ્લેકસ છે, જેને ક્રિતીએ ભાડેથી લીધું છે. આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ક્રિતીને આ ઘર ખૂબ જ ગમ્યું છે અને તે ટૂંક સમયમાં જ નવા ઘરેમાં મૂવ કરવાનો પ્લાન કરી રહી છે. જેવું ક્રિતીને આ ઘર બતાવવામાં આવ્યું તેને ખૂબ જ ગમ્યું. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ક્રિતી સેનન સાથે ડાન્સની કેટલીક ઝલક પણ શેર કરી હતી. આ શેર કરતા તેમણે લખ્યું કે ‘સુંદર ક્રિતી સેનન સાથે બલરૂમ ડાન્સ, આહ… કોલેજ અને કોલકાતામાં વિતાવેલા જૂના દિવસોની યાદ આવી ગઈ.ે ટૂંક સમયમાં જ ક્રિતી અમિતાભ બચ્ચનના શો ર્ીંકૌન બનેગા કરોડપર્તિીંની હોટસીટ પર જાેવા મળશે અને તેની સાથે આ શોમાં રાજકુમાર રાવ પણ હાજર હશે.ક્રિતી સેનન છેલ્લા ઘણાં દિવસથી પોતાની માટે ઘર જાેઈ રહી હતી અને હવે તેને ફાઇનલી ઘર મળી ગયું છે. આ નવું ઘર જેવું-તેવું નહીં પણ બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનનું છે.

Kriti-sanon-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *